ગુજરાતી દિને...
નર્મદ જન્મદિને..।??
સમજે તો ભાષા સૌની
કવિ નર્મદ ના જન્મ દિને
આજ માન મળે “ગુજરાતીને”...
પ્રિય મને તેના...
સ્વર ને વ્યંજન .।
નમીએ સૌ ને જેણે?
ઓળખીને ,ભણીને
પોતાની ગણીને...!
મીઠી સરવાણી ને
આજ ભાષાઓના...
ઝૂંડમાં પણ ગુજ્જુને
અપનાવી...??!
શ્રી
૨૩/૮/૧૮