પ્રેમ ની તાકાત તો જુવો જરા યારો
એવી તો કેવી હતી પ્રેમની નિશાની
કે એની યાદો માં જ વંતલાઈ ગયો
ચાંદો ચમકતો હતો અને સિતારા ગણતો હતો
એટલે જ સુરજ ના 75 ડિગ્રીમાં સડતો હતો
ચડો તો ખુશીઓની ડાલી પર
એનું એવું કેવું નિશાન હતું કે પડી ગયો ડાલી પરથી
પ્રેમ ની તાકાત તો જુવો જરા યારો