મોટી કૂરબાની સૌ માટે કોઈએ આપી હશે,
પહેલી યાદીએ માતા-પિતા અને ગુરુ હશે.
જીદંગી જીવવા કાજે હવા,પાણી દિધૂ હશે,
મૂશ્કેલીએ લડવા હીંમતનુ પડિકૂં કિધૂ હશે,
માણસ બનાવી મોકલ્યા સુંદર જગતમાં ,
ચોક્કસ કાર્ય કરવા કૂદરતની માથે કૃપા હશે.
તેલ પિધેલા મોઢું લઇ ફરો હમેંશા શા માટે ?
કોઈ બધા ગમ ભુલાવી તમને ખુશ રાખતું હશે .
પવાર મહેન્દ્ર
૦૨/૦૪/૨૦૧૮