સુખ દુઃખ તો ખાલી વ્યમ છે..સાહેબ મહેનત કરો તો સુખ છે...અને ના કરો તો દુઃખ ...મહેનત કરો તો બધાની સામે સારા અને સાચા માણસ લાગીએ અને ના કરો તો 'નથી સારો' એમ કહીને ધિકારશે અરે મિત્રો ..વડીલો..સાંભળો આ કળિયુગ છે ...તો સંભાળીને રહેજો કેમ કે અહીં અમિર ને માન અને ગરીબ ને ભીખ આપે છે....