"અલ્ફાઝ"
(શબ્દ)
"WORD"
યદિ અલ્ફાઝ હી ખુદા કી કાયનાત હે;
તો જાનેમન યે દુનિયા સે ભી;
બડી કાયનાત તેરે લફજો કો જોડ કર;
બના જરૂર લૂંગા એક દિન;
(શાસ્ત્રો મા શબ્દ(ૐ) જ બ્રમ્હાન્ડ છે,. ?♂️
આત્મા ના પરમ ઊંડાણ માંથી નીકળેલ અનન્ય પ્રેમ પણ શબ્દ રૂપ લઇ એક અદ્ભૂત અલૌકીક નવા પ્રેમમય બ્રમ્હાન્ડ ની રચના કરી શકે છે.જેની અનુભૂતિ માત્ર ને માત્ર તેનો સર્જક જ માણી શકે છે, એ પણ આ નાશવંત લોક માં રહીને.)
https://www.matrubharti.com