Gujarati Quote in Poem by Jiten Gadhavi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માનવ ને ઓળખવાનું ભૂલતા નહીં
ગુલાબ નીચેના કંટકોને ભૂલતા નહીં

મોઢે રાખી મીઠપ મળવા આવશે એ
બગલમાં રાખેલી છરીને ભૂલતા નહીં

ભોળપણ થી ભોળવશે વાતોમાં એ
ચહેરા નીચેના શેતાનને ભૂલતા નહીં

સાધુ વેશમાં આવશે તમારી પાસે એ
પણ તમે લક્ષમણ રેખાને ભૂલતા નહીં
જીતેન ગઢવી

Gujarati Poem by Jiten Gadhavi : 111234644
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now