...#...શિવ કોણ? અને શંકર કોણ?...#...
....#....શિવ....#....
દેવાધિદેવ મહાદેવનું નિરાકાર, પ્રચંડ જ્યોતિ સ્વરૂપ એટલે શિવ.
.....#....શંકર.....#.....
એ જ નિરાકાર સ્વરુપ શિવની ઉપાસના શ્રીહરી વિષ્ણુ અને બ્રમ્હાજી કરે. શિવને દર્શન આપવા આકાર સ્વરુપ લેવા પ્રાર્થના કરે. અને ભોળા ભોળાનાથ ભક્તની ભક્તિને આધિન બની આકાર સ્વરુપ ધારણ કરે, એ સ્વરુપ એટલે "શંકર" સ્વરુપ...
અને આ દિવ્ય સ્વરુપ જોઇ ધન્ય થયેલા બ્રમ્હા-વિષ્ણુજી કહે,
જય ભોલે... જય જય શિવશંકર...
હર ભોલે... હર હર શિવશંકર...