બીજો પ્રશ્ન જ કોઇને સમજમાં નથી આવ્યો કદાચ...
કે કોના કુળ અને કેટલા?
ચલો છોડો... જવા દો...
કોના...? કેટલા...?
૧) પિતાના - ૨૪
૨) માતાના - ૨૦
૩) પત્નીના - ૧૬
૪) બહેનના - ૧૨
૫) દિકરીના - ૧૧
૬) ફોઇના - ૧૦
૭) માસીના - ૦૮
પૂરા - ૧૦૧...
હર હર મહાદેવ... હર...