❣️સખી❣️
નફા નુકસાનનો કારોબાર ન બતાવ
ચાલ સખી છે તો.. સખીયત નિભાવ..
અંધકારને દૂર ધકેલી જીવન જ્યોત પ્રગટાવ
ચાલ સખી છે તો.. સખીયત નિભાવ..
અંધકારને દૂર ધકેલી જીવન જ્યોત પ્રગટાવ
ચાલ સખી છે તો.. સખીયત નિભાવ..
ઈશ્વરના આશિર્વાદ છે તો શાનથી જીવ
ચાલ સખી છે તો.. સખીયત નિભાવ..
-આરતીસોની © રુહાના.!