મશીન સાથે રહેતા રહેતા માનવી પણ મશીન નો બની ગયો છે. સંબંધો મોબાઈલ ના "call list" પૂરતા થઇ ગયા છે. પહેલા તો મિત્રો ને મળવા માટે કોઈ પણ સમય રહેતો હતો હવે તો સમય રહે તો મિત્રો ને મળવું તેવુ થઈ ગયુ છે. માનવી ના ફોનબુક માં "friend list" બહુ લાંબુ હશે ,પરંતુ પોતાનુ હૈયુ કોઈ ની સામે નીચોવી દેવાય તેવું તો 'સ્વજન ' બહુ ઓછા લોકો જોડે હશે
હેમાંગી