*જોરદાર જોક્સ* ????
*એક નાના ગામમા પુર આવ્યું ⛈? સરકારે બચાવ કામગીરી ચાલુ કરાવી*
*મિડિયાવાડા આવી પોહ્ચ્યા*
*સરપંચ નુ ઇન્ટરવ્યુ લીધું*
*પત્રકાર:- સરપંચ શ્રી તમે તો કહેતા હતા કે ગામ ની કુલ વસ્તી 500 છે અત્યાર સુધીમાં 900 લોકોને બચાવી લીધાં છે*
*સરપંચ:- હા તમારી વાત સાચી છે 500 ની જ વસ્તી છે*
*પણ અમારા ગામમાં પહેલીવાર હેલિકૉપ્ટર આવ્યું છે અને ગામવાડા ને પહેલીવાર સવારી કરવા મળી છે એટલે લોકો વારંવાર પાણી માં પાસા કુદ્કો મારી ને પડે છે ???*
*હું પોતે ત્રણ વાર કુદી ને આવ્યો ???*
????