જ્યાં મરજી હોય ભગવાનની ત્યાં માણસનું logic નથી ચાલતું ત્યાં તો તેનું magic ચાલે છે....
ઘણી વાર આપણને પણ એમ થતું હોય કે આ કેવી રીતે થયું અને ઘણી વાર એમ પણ થતું હોય કે આમ જ કેમ થયું આ તો મારા હિસાબે ના થવું જોઈએ...
પણ આ બધું નિર્દોષતા થી સ્વીકારી આગળ વધતું રહેવાનું... વહેતા વરસતા વાદળ અને વહેણની જેમ સતત ને સતત વહેવું આ યાત્રા ને માણતા રહેવું... સ્વીકાર જે તમારી સામે આવતું હોય અને જે તમને મળે છે...