#मुजदिल___
કર્મ કઠણ તો હતુ તારા હૃદય નુ પણ,
ઝરુખા તો ય શુ બગાડશે દિલ ના તારા,
કાગળ પર લખ તુ ફરીશ્તા હવે કાયમના,
રસ્તા સફર કર ઉજાગર હવે તુ કાયમના,
મહેજ જન્નત ની મન્નત ના કહેર આ રહ્યા,
ધાગા કે મણકા પ્યાસી મહોબતી આ રહ્યા,
પ્યાસા રહી ગયા તળાવ પણ છાતી ભીડી ધરતીને,
સમુંદર પણ ખળખળતા રહ્યા નદીને પામીને પણ,
'વિજ' ફકીર અલ્લડ બધી બેઠા પ્રીત ધરનારા,
દોષ માની બેઠા રેતી જેમ પ્રેમ મા ગુછરનારા પણ,,!!
#વિજુ___vp
#30july2k19