happy birthday ...ભાઈ..
હસતો સદા ચહેરો રહે, ખુશીઓ મળે અનેક,
જીવન ના દરેક પંથ પર સફળતા મળે અનેક,
સરસ્વતી સદા સાથે રહે, રાહગીર મળે અનેક,
જીવનપથ ના માર્ગ પર મંજિલ મળે દરેક,
અમે તો કંઈ આપવા કાબિલ નથી "બેનામ",
પરમેશ્વર ની સદા કૃપા રહે, બસ એજ દુઆ છે એક..
???????