રાવણે હિમાલય ઊંચો કયૉ હતો
પોતાની ભકિત ની તાકાત થી...
બાકી અભિમાન માં તો
અંગદ નો પગ પણ નહોતો હલાવી શકયો..!!!
દુનિયા માં રંગ ઘણા છે, પણ રંગોળી કે...
મેઘધનુષ થવું હોય તો એક થવુ પડે છે...
જિંદગી એ બીજું કઈ નથી,
એક વાક્ય છે...
કોઈ વાંચે- આ તો રણ છે.
કોઈ વાંચે- આ તોરણ છે.
બસ અભિગમ મહત્વનો છે......