? જીવનમાં ક્યારે પણ નિષ્ફળતા મળે તો નિરાશ ન થતા સાહેબ જે ઘસાય છે એ જ ચમકે છે તો નિષ્ફળતા એ સફળતાની ચાવી છે માટે હાર નહિ જ માનવાની એક વાર હજી try કરું એમ કરી ને પાછું ઊભુ થઈ જવાનું અને success તરફ આગળ વધવાનું , સાહેબ મકાન કરતા બંગલો ચણવામાં વાર તો લાગે જ ને ..???????
【 WRITE BY N.D.】