'દૂરબીન: જાણો અને માણો' પુસ્તકનું વિમોચન. મારી અને ભાવના સોમૈયાની બુક 'ચાલો સિનેમા'નું લોકાર્પણ અભિનેત્રી અરુણા ઈરાનીના હસ્તે તથા RJ આરતી પટેલ અને જ્યોતિ ઉનડકટની હાજરીમાં, તા. 27મી જુલાઈ 2019 શનિવારે સાંજે 6:30 વાગ્યે જે બી ઓડિટોરિયમ, એએમએ, અમદાવાદ
Open for all.