English Quote in Good Evening by Yogi Forever

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સરળ ભાષામાં 'સ્ત્રી' એટલે

'અગરબત્તી'

જેમાં આગ પણ છે
ધીરજ પણ છે
સહનશીલતા પણ છે
અને તેનામાં
પોતાની જાતને ધીમે-ધીમે બાળી
સમગ્ર પરિવારને સુગંધિત
કરવાની તાકાત પણ છે
એ પણ કેવી નવાઈ છે કે
ભગવાને સ્ત્રીને ફુરસદમાં ઘડી પણ સ્ત્રીને ફુરસદ આપવાનું ભૂલી ગયા.!!

English Good Evening by Yogi Forever : 111221361
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now