? સાહેબ જે તમને પોતાથી પણ વધારે પ્રેમ કરે છે એનો સાથ ક્યારે પણ ના છોડતા કેમ કે આશુ લુછનાર તો ઘણા મળશે તમને પણ તમારા આશુ પોતાની આંખ માં લેનારા કોઈ ને નસીબ થી જ મળશે માટે કદર કરજો જે તમારી કદર કરે છે અને સાથ આપજો એનો જે તમારા ખરાબ સમય માં પણ તમારી સાથે હોય છે બાકી વાતુ કરવા વાળા તો ઘણા મળશે કે હુ તારી સાથે છું પણ જ્યારે સમય આવે ત્યારે કોઈ સાથ નથી આપતું નસીબ પણ નહીં તો ત્યારે જે તમારી સાથે હોય તેને ક્યારે lost ના કરતા .?
?હું મારો અનુભવ છોડી ને ક્યારે જીવનમાં ચાલતો જ નથી સાહેબ ..?
◆ Mr : 【 N.D.】◆