લાગણીની પરસ્પર આપ લે
આવડે છે તમને...
પ્રેમના તંતુની... જીવંતતા સ્થાપતા..
આવડે છે તમને...
પ્રેમ ઋણાનુબંધ નથી, પણ...
અનિમેષ ધારા છે!!વહેતી કરતા...
આવડે છે તમને...
શબ્દો નથી આભારના પણ...
અશ્રુ મિશ્રિત મુસ્કાન આપતા
આવડે છે મને...
પણ...મારી આ કલમ પાના પર સરકતી રહે...✍️
તેવી સ્ફુરણા કરાવતો તમારો પ્રેમ...
મને મળતો રહે...?