(29th જુન - 3rd જુલાઈ ) 5 દિવસ નો " NLP Practitioner " નો પ્રેકટીકલ વર્કશોપ કર્યો.
જેમાં NLP ( NEURO LINGUISTIC PROGRAMING ) વિશે ખૂબ જ ઉંડાણપૂર્વક નો અભ્યાસ કર્યો.
આ જ્ઞાનનો "સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ અને કાઉન્સેલિંગ " માં ઉપયોગ કરવાથી ખૂબ જ ઝડપથી પરિણામ મળી શકે છે.
તો આવા સરસ અને સ્પેશ્યલ વૉર્કશોપનું રાજકોટ ખાતે આયોજન કરવા બદલ
શ્રી અમિત માણેક( Mind Mastery ) અને શ્રી હિતેશ ઘાટલીયા ( Life Pathshala ) નો હદયપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ
તથા NLP Master Trainer શ્રી પવનકુમાર સિંઘ નો ખુબ ખુબ ધન્યવાદ.