English Quote in Poem by Jiten Gadhavi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જોવે છે બારી પાસે બેસીને આકાશ ને
કેવી કેદ છે એક ચકલી એનાં જ ઘરમાં

ઉડવાના અરમાનો છે એની આંખમાં ને
કેવી બાંધી છે સાંકળમાં એના જ ઘરમાં

ઘણા શબ્દો અટવાયા છે એની ચાંચમાં ને
કેવી મૌન છે એક ચકલી એના જ ઘરમાં

English Poem by Jiten Gadhavi : 111219263
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now