હું DETECTIVE SHADOW. હું નવલકથાઓ લખી રહ્યો છું.
લગભગ સાતેક જેટલા સુપરહીરો વિશેની એક મોટી નવલકથા. આ નવલકથાઓના અલગ-અલગ ભાગ હશે જેમાં નો એક ભાગ લગભગ 2020 જાન્યુઆરીમાં લખાવા જઈ રહ્યો છે. તેનું નામ પસંદ કરી લીધું છે "Grand warden". જો તમને MARVEL અને DC જેવી મુવીસ માં રસ હોય આ સ્ટોરી તમારા માટે પરફેક્ટ છે.