જમાઈ
સસરાને નિવેદન કરે છે..!!!!????
ના કરો સસરા જી દીકરી દીકરી
હવે એ પત્ની મારી છે.
જયારે પહેરતી હતી એ ફ્રોક એ ત્યારે એ લાડલી તમારી હતી.
અત્યારે
પહરે છે સાડી એ પ્રાણપ્યારી મારી છે..
જ્યારે એ પીતી હતી બોટલ માં દૂધ ત્યારે એ ગગી તમારી હતી,
અત્યારે
પીવે છે ચાહ કપ માં પગ પર પગ ચડાઈ ને એ મહારાણી મારી છે.
જયારે લખતી હતી એ એ.બી.સી.ડી એ ત્યારે લાડકી તમારી હતી,
અત્યારે
રોજ વ્હોટ્સ અપ પર મોકલે મને મેસેજ એ સ્વીટહાર્ટ મારી છે.
જ્યારે ખાતી હતી એ ચોકલેટ આઈસ્ક્રીમ ત્યારે નાજુક નમણી તમારી હતી,
અત્યારે તો
ખાય છે એ પિઝ્ઝા પકોડી એ મસ્તીખોર નાર મારી છે.
જ્યારે જતી હતી એ સ્કુલ ત્યારે બેબી તમારી હતી,
અત્યારે તો
ઓર્ડર પર ઓર્ડર કરે એ હોમ મિનિસ્ટર મારી છે.
જયારે માંગતી હતી એ તમારી જોડે પોકેટ મની ત્યારે દીકરી તમારી હતી,
અત્યારે
મારે ખર્ચા કરવા એની મંજુરી જોઈએ એ એટીએમ આજ મારું છે.
ના કરો સસરા જી દીકરી દીકરી હવે એ પત્ની મારી છે.
જરાક પવન થી ડોલવા લાગતી દિકરી ફુલની કળી જેવી તમારી હતી.
હવે.....
આખા ઝાડવાં મુળીયાં માંથી ઉખેડી નાખે
એ વાવાઝોડું મારુ છે...????????????????