કચ્છ મા *બળદિયા* ગામ છે
કંડક્ટર બિન્દાસ બોલે
*બળદિયા* ઊતરો...
બધા બળદિયા ઉતરી જાય,
તુલસીશ્યામથી ધારી જતા રસ્તામાં આવે છે 'દોઢી' નેસડો.
લોકલ બસ ના કંડક્ટરો બિનધાસ્ત જોરથી બોલે, *'હાલો... દોઢીના હોય ઈ ઉતરી જાય..*
અને ત્યાં ઉતરવા વાળા પણ પ્રેમથી હસતા હસતા બસમાંથી ઉતરી જાય...
???