એક રીસેપ્શન માં પતિ બધા લેડીઝ સામે તાકી તાકી ને જોતો હતો...
ત્યા એની પત્ની ની નજર એના પતિ ઉપર પડી...
પત્ની : શું આમ બધીયુ ની સામે જોવો છો...? છે કાંઈ...?
પતિ : કાંઈ નથી હવે...
આ તો ખાલી એમ વિચારતો હતો કે જ્યારે હું લગ્ન કરવા માટે છોકરીઓ ગોતતો હતો ત્યારે આ બધીયુ ક્યાં હતી...
પત્ની : ત્યારે એ બધી છેને...
રાખડી લેવા ગઈતી તમને બાંધવા માટે...
એમાં સલવાઈ ગઈ હું...Pradip