જય માતાજી મિત્રો,
આ બાળકવિતાની આ અંતિમ પંક્તિ છે કે જેમાં " હાર (हार)" જે આપણી નિષ્ફળતા દર્શાવે છે, પણ આ નિષ્ફળતા મળ્યા પછી જે અવનવાં અનુભવો થાય છે તેને વર્ણવવા માટેની બાળ-પંક્તિ લખેલ છે.......તમને સારી લાગે તો જરૂર લાઈક કરજો ....ભૂલ્યા વિના..?
#બાળપંક્તિ #जबजबतूआतीहै११