ફેમસ ફિલ્મી લાઈન્સ – એક લડકા ઓર એક લડકી કભી દોસ્ત નહિ હો સકતે...
દરેક મૈત્રી ની પાછળ માત્ર પ્રેમની લાગણીઓ નથી હોતી!
અને “પ્રેમ”શબ્દ પોતેજ મલ્ટી-ડાઈમેનશનલ છે......
પ્રેમના વિવિધ સ્વરૂપ અને પરિમાણ હોઈ શકે- નિર્દોષ અને લેબલ વગર પણ!
દોસ્તી, યારી, મિત્રતા ને વળી કેવું જેન્ડર?