Gujarati Quote in Good Evening by Pooja

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લાલ,પીળો તો ક્યારેક કેસરિયો
  ક્યારેક ગુલાબી તો ક્યારેક આસમાની
રંગ તારા વિવિધ અંતરંગી
   ના દિવસ ની પ્રખર ગરમી
ના રાત ની ઠંડક ભરી રોશની
તું તો છે તે બંને ને જોડતી એક કડી
દિવસ -રાત ના ચક્ર માં
  તું તો છે એક વિસામો‌ જ્યાં ભેગા
    થઈ જાય આભ ને ધરતી
  તારા આગમન સાથે વહી આવે કેટલીક
    સ્મૃતિ ઓ, યાદો ને સંવેદનાઓ ની ભરતી
  " સાંજ"કહો કે " સંધ્યા " કહો જે કહો તારા
      નામ વિવિધ અંતરંગી...
     

Gujarati Good Evening by Pooja : 111205984
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now