સીમેન્ટ ના આ જંગલ વચ્ચે
શવા્સ ને ઠંડક આપે તેવી હવા લાવું કેવી રીતે!
પંખીઓના મીઠા ગીત સાંભળવા
તેમને બોલાવું કેવી રીતે!
રાતે અગાસીમાં તારાઓને જોવા
જવા મન ઉડાઉડ કરે
પરંતુ A/C માં કૈદ થયેલી
ઠંડી હવા અગાસી માં લાવું કેવી રીતે!
પૈસો કમાવવાની દૌડ પાછળ
દોડતો માનવી ભૂલી ગયો
જંગલ કાપતા પૈસો મલસે
પરંતુ પૈસો આપતા ધાન વરસાદ
લાવસું કેવી રીતે!
હેમાંગી