વડલાના ઓઠાયા હેઠળ સમી સાંજે વૃદ્ધત્વ બેઢુ અનુભવનું ભાથું બાંધી
કડવો લાગે વેણ તોયે કામનો હોય છે બોલ એમનો
આશીર્વાદરૂપ મીઠી છાંયડી દે એવો *વૃદ્ધત્વનો વડલો મીઠો*
અનુભવી ક્ષણોને ચગરી લઈએ, કર્મોનું મીઠું ભાથું બાંધી લઈએ
એમનું વાવેલું લણી લઈએ, જીવન ભરની સરવાણીઓ
મહામૂલી મૂડી એવી આશિષોના મેવા પામી લઈએ
-આરતીસોની©રુહાના.!
અમદાવાદ...