Quotes by GRUHIT in Bitesapp read free

GRUHIT

GRUHIT

@lnnerealm
(2k)

Human Invented Mirrors
Then started Using Filter
Why??
Cause Mirror Is Too 'Honest'

માણસ એ પેલા અરીસો શોધ્યો,
પછી ફિલ્ટર લગાવાનું ચાલુ કર્યું,
આવું કેમ?
કેમ કે અરીસો બોવ સાચું બોલી દેતો હતો. .

Read More

If you don't pay for the product, you
are most likely the product.
સમજાય એને વંદન નો સમજાય એને અભિનંદન 🌪️🙌🏻

.

મંદિરીયામાં બેઠા બેઠા, પ્રભુજી એ મુંજાય જી
ભાવ વિના ના ભક્તો આવે ભાઈ,

દશીયું ફેંકતા જાય ..
સમજણ જીવનમાંથી જાય. જી …

જીવનમાંથી જાય, તો તો
જોયા જેવી થાય
સમજણ જીવનમાંથી જાય, જી …

Read More

.

.

इंसान हे वो अपनी परिस्थिति ओर समय का कभी सम्मान क्यों ही करेगा?
जब कुदरत की एक-दो लाठिया पड़ती हे तब करेगा।पर तब तक देरी हो चुंगी हॉकी।

Read More