વરસતા વરસાદમાં કોફી પીતા તને યાદ કરી મનમાં ને મનમાં ઝુમવાની મજા છે.
તારા પર પહેલા ગુસ્સે થવું પછી તું રિસાય અને હું મનાવું એમાં પણ મજા છે.
કારણવિન લડવું-જગડવું પછી સોરી કહેવાની પણ મજા છે.
ચાર હોઠે કરેલી મસ્તી યાદ આવતાં તને મિસ કરવાની પણ મજા છે.
તારી સાથે હસવું, રડવું, વાતો શેર કરવી, તને પાગલ, બુદ્ધુ, નાલાયક, જાનવર કહેવાની પણ મજા છે.
meghu