તે ક્યારેય વિચાર્યું છે..…
આપણા સંબંધ નું નામ શું છે....
પ્રેમ.... જરુરત....લાગણી....અહેસાસ..
ઇચ્છા.... પસંદગી.....
કે..પછી જે સંબંધ આકાશ નો ધરતી થી છે....
વરસાદ નો રણ થી છે...
હકીકત નો સપનાઓ થી છે...
દિવસ નો રાત થી છે
આ કયારેય એક બીજા ને મળી નથી શકવાના...
તો પણ એક બીજા વગર અધૂરા છે...
કદાચ એવો જ સંબંધ તારો અને મારો છે....??