અમુક લોકો તમને hurt કરે
એનું કારણ????.....
અમુક લોકો તમારું દીલ દુખાવે
એનું કારણ???....
અમુક લોકો ના કારણે તમારી આંખોમાંથી આંસુ વહે
એનું કારણ???...
આ બધા નુ કારણ માત્ર એકજ છે
કે તમે એ અમુક લોકો ને એટલુ મહત્ત્વ આપો છો
જો મહત્ત્વ જ નહીં તો દુ:ખ છેનું
એટલે કોઈને એટલુ મહત્ત્વ જ ન આપો જે તમારી smile છીનવી લે ??☺️?
Dip@li