ઘરમાં ટીવી આવ્યું,
હું વાંચન ભુલ્યો.❗❗❗❓❓❓
*બારણે ગાડી? આવી,હું ચાલવાનું?♀ ભુલ્યો.*
હાથમાં મોબાઇલ આવ્યો,
હું પત્રલેખન ભુલ્યો.
કેલક્યુલેટર વપરાશથી,
ઘડીયા બોલવાનું ભુલ્યો.
*એ.સી. ની સંગતથી,ઝાડ નીચેની ઠંડી હવા ભુલ્યો*❗❗❗❗
શહેરમાં રહેવાથી,
માટીની મહેક ભુલ્યો.
બેંકના ખાતા સંભાળતા સંભાળતા,
પૈસાની કિંમત ભુલ્યો.
અભદ્ર ચિત્રો થકી,
સૌંદર્ય જોવાનું ભુલ્યો.
*કૃત્રિમ સેંટના વાસ થકી,,, ફુલોની સુગંધ ભુલ્યો.*
???ફાસ્ટ ફૂડના જમાનામાં, *સંતોષનો ઓડકાર ભુલ્યો.*???
*સ્વાર્થી સંબધો રાખવાથી*❗❗❗❗❗❗,
*સાચો પ્રેમ કરવાનું ભુલ્યો✅??
ક્ષણીક સુખના લોભમાં
સત્કર્મનો આનંદ ભુલ્યો.
સતત દોડતા?♀? રહેવાના જીવનમાં,
*ક્ષણભરનો વિસામો ભુલ્યો.*❗❗❗
*Whatsapp અને FB ના આવવાથી,લોકો ની સાથે પર્સનલ મળવા નું ભૂલ્યો*?✅??
ને
સુખેથી સુવાનું ભુલ્યો...
?♂....મિત્રો તમે શું ભુલ્યા❓❓❓❓❓❗❗❗❗ ?♂