"મારી લાડકી આરું" એટલે મારા પોસ્ટ કાર્ડ નો સ્ટેમ્પ જે એક ખૂણા માં સચવાયેલો પડ્યો રહે છે છતા લાગણી નો બધો ભાર હમેશાં એના ઉપર રહે છે.
અખૂટ લખાણ કંઈ કેટલી વાતો કેટલી સંવેદના ઓ લાગણી થી તરબોળ ઘટનાઓ સતા સ્ટેમ વગર જાણે બધુ અધૂરું છે.
"આરુ" એટલે મારા પોસ્ટ કાર્ડ નો સ્ટેમ જે બહુ ઓછો નજરે માં આવે છે તો પણ એના વગર લાગણી ખરા એડ્રેસ પર પહોંચી શકતી નથી.
"હીર" એટલે મારા જીવન નો સ્ટેમ્પ જેના વગર મારી લાગણી ઓ ઠેક ઠેકાણે થી ભટકી ને પાછી વળે છે.
"હીર" એટલે મારા પોસ્ટ કાર્ડ નો સ્ટેમ્પ. - આશુ