જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ...
@Ravina.... ???
ખુશખુશાલ થઈ આ ખુશીઓ વેરાઈ રહી છે,
ચોમેર જીવંતતા અને લાગણીઓ રેલાઈ રહી છે.
હું શું વધુ કહું આ જીવંત ચરિત્ર વિશે આજે,
જન્મ દિવસમાં એની ખુશીઓ વહેંચાઈ રહી છે.
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...