એ આંખ આજે કેમ તું સ્થિર થઈને બેઠી છે,
તારામાં જરા પણ માણસાઈ નથી બચી હવે ?
આજે એ ભૂલકાંઓની જિંદગી છીનવાઈ ગઈ,
તને જરા પણ શું અહેસાસ નથી થયો દિલમાં ?
આ તે કેવી આદત પડી ગઈ છે તને હમણાં,
બસ પ્રેમનું જ દર્દ દેખાય છે ?,આ ભૂલકાઓનું જીવન રોળાઈ ગયું એનું કશું નહીં...?????
-ખામોશી