#કાવ્યોત્સવ -2
સાહિત્યરસિક મિત્રો,
કોઈપણ સાહિત્ય રચના પાછળ એક એવું ખાસ અંગત પ્રેરકબળ હોય છે, જે અંતરની લાગણીઓને ઊંડાણમાંથી ખેંચીને બહાર લાવે છે. કંઈક એવો ઉમળકો હોય છે, જેનાં લીધે લાગણીઓે કાગળ ઉપર શબ્દદેહ રૂપે અવતરે છે..આવાં જ કોઈ કારણને શોધતી એક કવિતા પ્રસ્તુત કરી છે..જેમાંથી કદાચ તમને પણ કવિતા લખવાનું કારણ મળી જાય...
મિત્રો, આ કોઈ ગઝલ નથી. પણ દરેક પંક્તિમાં 20 અક્ષર છે, તેની એક પ્રયોગશીલ કવિતા સ્વરૂપે ખાસ નોંધ લેશો...આભાર