મા બાપ ઉપર ઘણાં પોસ્ટ વાંચ્યા હશે એક પોસ્ટ વહુ પર બી વાંચો ને ગૌર કરો.
*ભૂલો ભલે બીજુ બધુ દિકરા વહુ ને ભૂલશો નહી..?*
*એજ કરશે સેવા તમારી એ માનવુ ભૂલશો નહી..?*
*મા બાપ છોડયા, ભાંડુ છોડયા આવી તમ ઘેર એકલી...*
*એ લાડકી દિકરીને તમે લેજો દિલથી સાચવી...*
*લાખો લડાવો છો લાડ તમ દિકરીને વહુને પણ લડાવજો,*
*બેટા કહી બોલાવજો સુખ પામશે વહુ દિકરી...*
*વિસ વરસ જે ઘેર રહીને ફરજો બજાવિ દિલથી,*
*સપના સજાવી આવી સાસરે પૂરા કરજો સપના દિલથી...*
*બચપણમા ઝુલાવી હેતથી બહુ સાચવી મોટી કરી,*
*એ પિતાની લાડકડી ને તમે કદી રડાવશો નહી....*
*મા બાપ બનજો દિલથી તમે પ્રેમથી સ્વીકારજો,*
*બનશે તમારી જિદગી એ સાચને ભૂલશો નહી....*
*છે તમ દિકરાની એ જિદગી એ સાચને ભૂલશો નહી,*
*તેને રડા વી દુખ આપી દિકરાને મૂઝવશો નહી....*
*છૉડી સ્વજન પોતાતણા એ ભિજવશે કોઈને દિલ ઘણા,*
*એ અમીમય આખલડી ને હસાવજો તમે દિલથી..