Gujarati Quote in Motivational by Vins L B

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેમ છો દોસ્તો.....?
આજે આ એક એવી વાત છે. કે હકીકત માં આપડે બધા એ ભેગા મળી ને આ વસ્તુ કરવી પડે એમજ છે. નહીતો આવનારી પેઠી એક ગાંડો માણસ હશેજ....
એક વૃક્ષ ફક્ત આપણે શ્વાસ નથી આપી રહ્યું પણ. એ લોકો નો જીવ પણ બચાવી રહ્યું છે. આજે ખૂબ તડકો છે. ને એક વૃક્ષ નીચે મેં મારી ગાડી ઉભી રાખી 5 મિનિટ તો મને થયું કે સાક્ષાત ભગવાન મળી ગયા નો એહસાસ. કેમ કે એ શીતળ તા ને આ તડકા માં આ ઠંડો છાંયો મળ્યો તો ખુબજ ખુશ થયો પછી વિચાર્યું કે હું જ એક વૃક્ષ વાવી ને મોટું કરું તો...?
પછી એક વૃક્ષ વાવું ને એ વૃક્ષ પછી મને ફળ,ફૂલ ને મારા જીવન દોરી માટે એ શ્વાસ પણ આપે એટલુંજ નહીં એ તડકા માં રહેવા માટે એમની ગોદ માં મને જગ્યા પણ આપે આપડે આપડી માં ની ગોદ માં જેમ મોટા થઈએ છીએ ને એવુંજ કામ એક વૃક્ષ પણ કરી રહ્યું છે. કેમ કે કયારેક મંદા પડ્યા હોઈએ ને આ કુદરતી શીતળ તા માં હોઈએ તો હું માનું છું. ત્યાં સુધી માં અપડો મંડવાડ પણ ભાગી જતો હોય છે. એક વૃક્ષ આપણે માથે પડે છે. તયારે આપડે 70 વર્ષ ના થઈએ ને ત્યાં સુધી માં મારા ખ્યાલ મુજબ આપડે બધીયે 40 થઈ 45 વૃક્ષ ના ઓક્સિજન ની જરૂર પડે છે. તો આપડે બધા એ એટલા વૃક્ષ તો વાવવા જોઈએજ.

નીચે આપેલો ફોટોગ્રાફ તમે જોઈ શકો છે. કે એક વૃક્ષ માં 70 લોકો ની જાન બચી ગયા હવે તમેજ વિચારો કે કોવડો ફાયદો આપડા માટે થયો શ્વાસ,ફૂલ,ફળ,એમનો છાયો ને લોકો ની જાન પણ બચાવી તો આજે આપડે બધા આ સંદેશો ખાલી વાંચી ને બધા ને મોકલવો જ નથી પરંતુ આ માટે એક કાર્ય જેવું કે વૃક્ષ વાવીશું એવી પ્રતિજ્ઞા લેવી છે. તો તમારો વિચાર હું છે. એ કોમેન્ટ માં જણાવો

Gujarati Motivational by Vins L B : 111153140
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now