આ લોકો શું કરી રહ્યા છે તે તમે સમજી શકોછો!
ઉનાળાની આ સિઝન ચાલી રહીછે તાપ સખત પડી રહ્યો છે પાણી વગર આપણા ગળા સુકાઇ જતા હોયછે...
તો થોડોક વિચાર કરો કે જો માણસને આમ સામાન્ય થતું હોય તો બિચારા પશું પક્ષીની શી હાલત થતી હશે !
માટીના બનેલા આ વાડકામાં પાણી ભરીને તમારા ઘરે કોઇપણ ખુણે મુકી દો તે જોઇને તરસ્યા પક્ષીઓ તરત પાણી પીવા આવશે...તેઓ પાણી પીશે ને આપણને માનસીક સંતોષ સાથે પુણ્ય પણ મળશે.