Gujarati Quote in Good Morning by Milan

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કરું હું ભિતરમહીં ડોકિયું,
ને પ્રસન્નતા અગણિત મળે.

દિલને હોય સ્મરણ જેનું,
સામે આવી બસ એ મળે.

થાય પળ બેપળ ની વાતો,
ભલેને નજરો ક્ષણિક મળે.

' તું ' અને બસ ફક્ત ' હું ',
વિશેષ ભલેને કંઇ ના મળે.

બને એક અવસર અનેરો,
પ્રીતનું પછી જેને નામ મળે.

મિલન લાડ.

Gujarati Good Morning by Milan : 111138905
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now