*રોમ(ઇટાલી)માં અેક ભાઈને આયકર ભરવાનો થયો. અતિ વ્યસ્તતાને લીધે નિયત સમયે આ કર ન ભરી શક્યા. એ કારણસર અેનણે કોર્ટમાં જવું પડ્યું.*
*ન્યાયાધીશની સમક્ષ હાજર કરાતાં, તેમણે આમ થવાનું કારણ પૂછયું. તો જવાબ મા કહ્યું , ‘ હું એક શિક્ષક છું, મારી વ્યસ્તતાને લીધે કર ભરવાનો મને સમય ન મળ્યો.’ હું મારી વાત હજુ તો રજુ કરું તે પહેલાં જ ન્યાયાધીશે કહ્યું.*
*‘ કોર્ટમાં એક શિક્ષક ઉપસ્થિત છે.’*
*બધાં લોકો ઊભાં થઇ ગયાં. તેઓએ માફી માંગી અને કર પણ રદ્દ કરવામાં આવ્યો.*
*એ દિવસે હું એ દેશની ‘ સફળતાનું રહસ્ય’ પામી ગયો.*
*સર્વ શિક્ષકગણને સન્માનપૂર્વક સમર્પિત.*
*અતિ વિશિષ્ટ વ્યક્તિ/ VIP કોને કહેવાય ?*
*શું તમે જાણો છો કે….*
*૧. અમેરિકામાં માત્ર બે જ પ્રકારના લોકોને VIPનો દરજ્જો મળે છે : એક વૈજ્ઞાનિક અને બીજા શિક્ષકો.*
*૨. ફ્રાન્સના ન્યાયાલયમાં ઉપસ્થિત લોકોમાંથી ફક્ત શિક્ષકો જ ખુરસી પર બેસવાનો અધિકાર પામે છે.*
*૩.જાપાનમાં કોઈ શિક્ષકને પકડવા માટે પોલીસે સરકાર પાસે પરવાનગી લેવી પડે છે.*
*૪. કોરિયામાં શિક્ષકને તે બધા જ અધિકારો પ્રાપ્ત છે, જે ભારતમાં આઈ કાર્ડ બતાવવાથી મંત્રીઓને મળે છે.*
*૫.અમેરિકા તેમજ યુરોપીઅન દેશોમાં પ્રાથમિક શિક્ષકોને સહુથી વધુ પગાર મળે છે, કેમકે તેઓ બહુ નાના બાળકોને તૈયાર કરે છે અને એ કાચી માટીમાંથી ઘડો બનાવવા જેટલું કપરું કામ છે.એક એવો સમાજ, જ્યાં શિક્ષકોનું અપમાન થાય છે, ત્યાં કેવળ ચોર, ડાકુ, લૂંટેરાઓ અને ભ્રષ્ટ લોકો જ ફાવી શકે છે.શિક્ષકને બચાવો, દેશ ઉગારો.*
? *SALUTE TO ALL TEACHERS* ?