બસ કાગળ પર કલમ ને ઘસી લઉં છું,
નાનકડા મનનાં વિચારોને લખી દઉં છું.
જો પૂછે કોઈ બે માણસ તો કહી દઉં છું,
મારા મનની વાત બીજા મન સુધી પુગાળી દઉં છું.
આમ તો ખામોશી સાથે જીવવાની આદત છે મને,
પણ જરૂર પડ્યે શબ્દો ને તાંડવ પણ કરાવી દઉં છું.
-(-)!...
-- Hiren Patel
માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111126275