આ તરફ 15 મિનિટ થઈ એટલે આકાંક્ષાની ધીરજ હવે ખૂટી, એ ગુસ્સામાં ઉભી થઇ અને પેમેન્ટ ને બધું પતાવીને હોટલમાંથી નીકળી ગઈ. એક બાજુ આકાંક્ષાનું એક ગેટમાંથી નીકળવું અને બીજી તરફ અભીનું બીજા ગેટમાંથી અંદર આવવું.
નિયતી આ તે કેવા ખેલ રચાવે છે ??
આતુરતાથી જોવાતી હતી જેની રાહ,
એ ક્ષણ મેળવવાને જ તરસાવે છે..!!
સજાવ્યા હતા જે દિવસ માટે સપના ખાસ, ત્યારે જ તે વિરહ કરાવે છે..!!
શું આમજ ખેંચાશે લાંબી વાત, કે પછી થશે મધુર મિલન આજ..!?
લોલકની જેમ પ્રશ્નને, તે આમથી તેમ
લટકાવે છે!
હાય, માતૃભારતી પર આ વાર્તા 'પ્રેમની પેલે પાર... ભાગ - ૧૧' વાંચો
https://www.matrubharti.com/book/19865913/prem-ni-pele-paar-11