ચિત્ત ચોર...
મન મોહન..
શાંત વાતાવરણ...
પવનની આ લહેર...
પંખી પાંખનો ફફડાટ...
પાણી વહેણનો ખળ ખળ અવાજ...
સ્વેત વાદળ...
ચંપાના ફૂલોથી સુગંધિત આ બાગ...
આ હરિત ઘાસ...
ઝાકળથી ભીની થતી આંખ...
મેહસૂસ આજ શ્વાસ શાંતિ મન...
વ્હાલું મને આ ઉપવન...
રોજ સવાર આ ખુશનુમા જાણે બની રહે...