ના ધુંટણી યે પડી ને હુ ગુલાબ માગુ છુ
ના મારા સપના પુરા કરવા વચન માગુ છુ
ના મખમલી પોચા રમકડા માગુ છુ
ના ખોટા માન સનમાન માગુ છુ
હુ તો બસ મન ભરી ને ઉડવા આકાશ નો એક ટુકડો માગુ છુ
જયાં હુ મુકત મને ઉડી શકુ।
એક મિત્ર તરીકે સાથ માગુ છુ
વ્યકિત તરીકે નો અધિકાર માગુ છુ
સમાજ મા જીવ વા નો અધિકાર માગુ છૂ
હા હઙ એક સ્ત્રી છુ સ્ત્રી ની હદ થી બંધાયેલી છુ
છતા પણ ઉડવા માટે પરીવાર સમાજ સબજધો થી ધેરાયેલી છુ
હૂ મારી મયૉદા જાણુ છૂ
સાથ દઇ મને પાંખો આપો ઉડવા મને એક ટુકડો આકાશ આપો.....