એક નેતા ગામડામા ગયા ને લોકોને પુછ્યુ કે તમારી ગમે તે સમસ્યા હોય ઈ કહો.
ગામ લોકો એ કીધુ કે ગામમા બે સમસ્યા છે એક તો ગામમા ડોકટર નથી !
નેતાએ ફોન કાઢીને કોક સાથે વાત કરીને કીધુ *હાલો ઈ સમસ્યા પતી ગઈ બીજી બોલો !*
ગામ લોકોએ કીધુ બીજુ ઈ કે, *અમારા ગામમા એકેય કંપનીનું મોબાઈલ નેટવર્ક નથી આવતુ.*
.
????